નિર્ણય / સુપ્રીમનો કેન્દ્ર સરકારને આદેશ, 'દેશના દરેક જિલ્લાઓમાં જોઇશે વિશેષ પૉક્સો કોર્ટ'

SC special pocso court in each city where more than 100 cases are pending

કેન્દ્ર સરકાર દેશનાં દરેક જિલ્લામાં વિશેષ પૉક્સો કોર્ટ બનાવશે કે જ્યાં 100થી વધારે પૉક્સો મામલા પેંન્ડિંગ છે. આ કોર્ટ માટે ફંડ કેન્દ્ર સરકાર આપશે. કેન્દ્ર સરકાર 60 દિવસમાં આ કોર્ટ બનાવશે. દેશભરમાં બાળકો પર રેપ મામલે જાહેર હિતની અરજી પણ છે. કોર્ટ મિત્રએ કહ્યું કે, માત્ર દિલ્હીમાં જ વિશેષ પૉક્સો કોર્ટ બનાવવામાં આવેલ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ