લતાડ / કોરોના મૃત્યુ સહાય મામલે SCએ ગુજરાત સરકારને તતડાવી, કહ્યું- ઓલ ઇન્ડિયા રેડિયો સાંભળે છે કોણ ?

SC scolds Gujarat government over Koro's death assistance, says - Who listens to All India Radio?

સુપ્રીમ કોર્ટે ગ્રામીણ ક્ષેત્રમાં સહાય અંગે માહિતી આપવા શુ પ્રક્રિયા હાથ ધરી છે તે અંગે પણ જાણકારી માંગી. તો ગુજરાત સરકારે કહ્યું કે, અમે ઓલ ઇન્ડિયા રેડિયો પર માહિતી આપીએ છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ