આદેશ / પત્ની-બાળકો માટે મજૂરી કરવી પડે તો કરો: SCએ ભરણપોષણના કેસમાં આપ્યો આદેશ, તમારે પણ જાણવો જરૂરી

sc says husband should do even physical labour to give maintenance for wife and child

પત્ની તથા બાળકોના ગુજરાન ચલાવવા માટે અસમર્થ હોવાની શખ્સની અરજીને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પત્ની તથા બાળકો માટે શારીરિક શ્રમ કરવો પડે, તો એ પણ કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ