ચુકાદો / સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, GST કાઉન્સિલની ભલામણો માનવા બંધાયેલી નથી કેન્દ્ર અને રાજ્ય સરકારો

SC rules GST Council's recommendations are not binding on Centre and states

સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપતા એવું જણાવ્યું કે જીએસટી કાઉન્સિલોની ભલામણો માનવા કેન્દ્ર અને રાજ્ય સરકારો બંધાયેલી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ