નિર્ણય / કોઈને 2 સીટ પર ચૂંટણી લડતાં રોકવાનું અમારુ કામ નહીં, એ તો સંસદ જાણે- સુપ્રીમે હાથ ખંખેર્યાં

SC rejects petition to restrict candidates from contesting elections for one office simultaneously

SCએ કહ્યું કે, 'આ સંસદનો નિર્ણય હશે કે રાજનૈતિક લોકતંત્રમાં આ વિકલ્પ લોકોને મળવો જોઈએ કે નહીં. '

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ