અનામત / ગુર્જર અનામત પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, રાજસ્થાન સરકારને રાહત

Sc Rejects Petition Seeking Stay On Implement 5 Per Cent Quota Reservation To Gujjars

ગુર્જર અનામત મામલે ગહેલોત સરકારને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુર્જર અનામતને પડકારતી અરજી ફગાવી દીધી છે. અરજીમાં સરકાર દ્વારા ગુર્જર સમાજ સહિત 4 અન્ય સમાજના લોકોને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત અપવાના નિર્ણયને રોક લગાવવાની માગ કરાઇ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ