અનામત / NEETમાં 50 ટકા અનામતને લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું, આ મૌલિક અધિકાર નહીં

SC refuses to entertain pleas against denial of obc reservation in neet all india quota

સુપ્રીમ કોર્ટે આજરોજ એક મામલાની સુનાવણી કરતાં અનામતને લઇને મોટી ટિપ્પણી કરી છે. તામિલનાડુમાં NEET પોસ્ટ માટે ગ્રેજ્યુએશન રિઝર્વેશન મામલે કોર્ટે કહ્યું કે અનામત કોઇ બુનિયાદી અધિકાર નથી. આ સાથે કોર્ટે તામિલનાડુના કેટલાક રાજકીય દળો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ