આદેશ / અર્નબ ગોસ્વામી અને અન્ય આરોપીઓના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજૂર

SC orders Republic TV editor-in-chief Arnab Goswami and other co-accused be released on interim bail

સુપ્રીમ કોર્ટે આત્મહત્યા માટે ઉકસાવવાના 2018ના કેસ મામલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પત્રકાર અર્નબ ગોસ્વામી વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ રીતે વ્યક્તિની અંગત સ્વાતંત્ર્ય પર પ્રતિબંધો લાદવો એ ન્યાયની મજાક બની રહેશે. આ સાથે અદાલતે અર્નબ ગોસ્વામી અને અન્ય આરોપીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, ગયા બુધવારે ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ