તમારા કામનું / ચોરી થયેલ વાહનોના સંદર્ભમાં સુપ્રીમકોર્ટનો મહત્વનો ચુકાદો, તમારે જાણવો જરૂરી

sc judges on claim rejection by insurance company on vehicle theft

શું વીમા કંપનીઓ ચોરી થયાની જાણ કરવામાં વિલંબના આધારે કોઈને દાવો નકારી શકે છે? આ મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ