દિલ્હી / દેશમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોની સમસ્યાને લઈને સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસે જવાબ માંગ્યો, 28મી મેએ સુનાવણી

SC issues notices to central & state govts over migrant labourers

દેશભરમાં લોકડાઉનનાં કારણે સૌથી વધુ નુકસાન ગરીબ અને શ્રમિક વર્ગને થયું છે. પાછલા દિવસોમાં દેશમાં લાખો શ્રમિકોએ અનેક વતન જવા માટે વેદનાઓ વેઠી. જે બાદ હવે સર્વોચ્ચ અદાલતે સજ્ઞાન લઈને રાજય અને કેન્દ્ર સરકારને આદેશ કર્યા છે. નોંધનીય છે કે આ જ અદાલતે થોડા દિવસ પહેલા શ્રમિકો મુદ્દે થયેલ અરજીઓ સ્વીકાર કરી ન હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ