છૂટછાટ / AGRને લઇને ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત

SC gives telecom firms 10 years to pay AGR dues

સુપ્રીમ કોર્ટે એડજેસ્ટ ગ્રોસ રેવેન્યુ (AGR) મામલે મંગળવારે કરેલી સુનાવણીમાં ટેલીકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. સુપ્રીમે કંપનીઓને AGR બાકી ચૂકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો છે. આ નિર્ણયથી વોડાફોન આઇડિયા અને એરટેલ કંપનીઓને મોટી રાહત મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ