અહો આશ્ચર્યમ્ / લોકડાઉનમાં સરકાર દારુની હોમ ડિલીવરી કરાવે તો નવાઈ નહીં, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

sc dispose off petition seeking clarity on sale of liquor court says we can not pass any order

લોકડાઉનમાં દારુના વેચાણને છુટ આપવામાં આવી હતી. જેને પગલે અનેક રાજ્યોમાં દારુ ખરીદી દરમિયાન સામાજિક અંતર જણવાયુ ન હોવાથી તેના માટે એક અરજી કરવામાં આવી હતી. જેની સુનવણી દરમિયાન કોર્ટે દારુની હોમ ડિલીવરી પર વિચાર કરવા કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ