સુપ્રીમ કોર્ટ / હરેન પંડ્યા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે નકારી પુનર્વિચારની અરજી, 10 દોષીઓની સજા રહેશે કાયમ

SC Dismissed Review Petitions On Haren Pandya Murder Case

ગુજરાતના પૂર્વ પ્રધાન હરેન પંડ્યાની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે 10 દોષીઓને અપાયેલી સજાને યથાવત રાખવાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં અદાલતે આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીઓને ફગાવી દેતા ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2003માં ગુજરાતના તત્કાલીન મંત્રીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં દોષિત 12 લોકોમાંથી 10 લોકોએ પુનર્વિચારની અરજી કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ