નિર્ણય / રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, 10 મે હાથ ધરાશે

SC defers hearing on Rafale review pleas to May 10

હવે રાફેલ મામલાની સુનાવણી 10 મેએ હાથ ધરાશે. રાફેલ કેસને લઇ રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

બ્રેકિંગ ન્યૂઝ