મહારાષ્ટ્ર / વિધાનસભા ચૂંટણી પહેલાં ફડણવીસને SCની ફટકાર, સોગંદનામામાં ખોટી જાણકારી આપવા માટે ચાલશે કેસ

SC big verdict to Maharashtra CM Devendra Fadnavis face trial for filing false poll affidavit

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણીસને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. CM પર જનપ્રતિનિધિત્વ અધિનિયમનો કેસ ચાલશે. હાઈકોર્ટના આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટે આ બાબતે કેસ ચલાવાવનો આદેશ આપ્યો છે. 2 કેસની માહિતી છુપાવવાના આરોપ સાથે અરજી કરવામાં આવી હતી જેને લઈને કેસ ચલાવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ