ચૂંટણી / SC એ EC ને કહ્યું, રમઝાનમાં વોટિંગ 7 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યે શરૂ કરવા પર કરે વિચાર

SC asks EC to decide on pleas for re-scheduling voting time from 7 am to 5 pm during Ramadan

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે એ રમઝાનને જોતા ચૂંટણીના બાકી રહેલા તબક્કાનું વોટિંગ સવારે 7 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યાથી કરાવવા પર વિભિન્ન સંગઠનોની માગણી પર વિચાર કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ