નિર્દેશ / મોરેટોરિયમમાં EMI પર વ્યાજ મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું લોકોની આ તકલીફ સમજો

sc asks centre to file reply and make its stand clear on giving moratorium during covid 19 pandemic

સુપ્રીમ કોર્ટે બુધવારે દેશની અર્થવ્યવસ્થાને લઈ મોટી ટિપ્પણી કરી છે. અદાલતે દેવા પર મળેલી માફીને લઈ દાખલ થયેલી અરજી પર સુનવણી કરતા કહ્યું કે અર્થવ્યવસ્થાની સાથે જે સમસ્યા થઈ છે તે કેન્દ્ર સરકારના સખત લોકડાઉન લાગુ કરવાના કારણે થઈ છે. આપણે લોકોની દુર્દશા પર વિચાર કરવો પડશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ