રથયાત્રા / સરકારની ગાઇડલાઇન મુજબ પુરીમાં જગન્નાથ રથયાત્રાનું આયોજન, 41 કલાકનું છે શટડાઉન

SC allows annual puri jagannath rath yatra with certain restrictions

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને સોમવારા રાતે 9 વાગ્યાથી બુધવાર બપોરે સુધી પુરીમાં શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટસ બંધ કરી દેવામાં આવ્યાં છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ શટડાઉન અંદાજે 41 કલાક રહેશે. આ અંગેની જાણકારી ઓડિશાના ચીફ સેક્રેટરી અસિત ત્રિપાઠી દ્વારા આપવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી શરતોને આધીન મુજબ પુરીમાં જગન્નાથ રથયાત્રા નીકળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ