ન્યાયિક / ભ્રષ્ટાચાર કેસમાં સુપ્રીમનો મોટો ચુકાદો, લાંચ કેસમાં સીધા પુરાવા ન હોય તો પણ થઈ શકે સજા

sc against corruption accused of taking bribe can be punished even if there is no direct evidence

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કરતાં કહ્યું કે લાંચ કેસમાં સીધા પુરાવા ન હોય તો પણ પરિસ્થિજન્ય પુરાવાને આધારે ભ્રષ્ટને જેલની સજા થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ