સુવિધા / SBIની કોરોના સ્પેશિયલ લોન, જાણો કેટલો છે ઇન્ટ્રેસ્ટ રેટ

sbi will grant special loan to corona hit borrowers

ભારતીય સ્ટેટ બેંક કોરોના વાયરસના અસરથી પ્રભાવિત વેપારીઓને વિશેષ લોન આપવાની તૈયારી કરી છે. આ સ્કીમ હેઠળ 30 જૂન સુધી વેપારીઓને ઓછા ઇન્ટ્રેસ્ટ રેટ પર 200 કરોડ સુધીની લોન 12 મહિના સુધી મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ