એલર્ટ / SBIએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું આ એપથી રહો સાવધાન નહીં તો એકાઉન્ટ થઈ જશે ખાલી

sbi warns customers beware of fradulent instant loan app it may be trap

SBIએ પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે અને કહ્યું છે કે ઈન્સ્ટન્ટ લોન એપથી સાવધાન રહો. તેના ઉપયોગથી ફ્રોડની શક્યતા રહે છે અને સાથે એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ