ચેતવણી / SBIએ 42 કરોડ ગ્રાહકોને કર્યા અલર્ટ, ધ્યાન રાખજો નહીંતર આ SMS ખાલી કરી નાંખશે તમારું અકાઉન્ટ

SBI wants tax payers about tax refund fraud on a twitter video

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલમાં એક ટ્વિટ કરીને તેના ગ્રાહકોને ઈન્ક્મ ટેક્સ રિફંડને લગતા SMS અવગણવાની સૂચના આપી છે. તેમણે ચેતવણી આપી છે કે આ છેતરપિંડીથી ગ્રાહકો સાવધાન રહે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ