ફેરફાર / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે SBIના આ નિયમો, ખાતાધારકો પર થશે સીધી અસર

SBI update  New service charges to be rolled out on October 1 2019

જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો તો તમારા માટે એક કામના ન્યૂઝ છે. 1 ઓક્ટોબરથી એસબીઆઈ પોતાના કેટલાક નિયમોને બદલવા જઈ રહી છે. આ બદલાવને કારણે કરોડો ગ્રાહકો પર તેની અસર થવાની શક્યતા છે. આવો જાણીએ કયા છે આ નિયમો જે બદલાશે અને તે કઈ રીતે અસર કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ