એલર્ટ / SBIના ગ્રાહકો માટે કામના સમાચાર, 30 સપ્ટેમ્બર પહેલાં કરી લો આ કામ નહીંતર ખાતું બંધ થઈ જશે

SBI told its customers do this work by 30th September otherwise your account may be closed

ભારતીય સ્ટેટ બેંકે તેના ગ્રાહકોને નોટિસ જારી કરીછે. બેંકે ખાતા ધારકોને 30 સપ્ટેમ્બર સુધીમાં પાન-આધારકાર્ડ લિંક કરવા જણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ