નિયમ / SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચારો, લોન લેવાનું વિચારી રહ્યા છો તો વાંચી લો

SBI to charge processing fees for home loans

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા હોમ લોન લેનારાની સાથે સાથે ટૉપ-અપ પ્લાન અને કોર્પોરેટ્સ-બિલ્ડર્સને આપનારી લોન માટે પ્રોસેસિંગ ફી વસૂલશે. બેંકનો આ નિર્ણય રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની તરફથી રેપો રેટ ઓછો કર્યા પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યા પછી લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ