બેંકિંગ / SBI તેના ગ્રાહકો માટે લઈને આવી જોરદાર સુવિધા, હવે ઘરે બેઠા થઈ જશે આ મોટું કામ

Sbi Starts Video Kyc Service Know Details

SBIના ગ્રાહકો માટે સારાં સમાચાર છે. બેંકે ઘરે બેઠા ગ્રાહકોની ઓળખ માટે વીડિયો કેવાયસીની શરૂઆત કરી છે. બેંકે જણાવ્યું કે, SBI કાર્ડ માટે શરૂ થયેલી આ સર્વિસ એન્ડ ટૂ એન્ડ પેપરલેસ, ડિજિટલ સોર્સિંગ અને અન્ય કામો સરળ બનાવશે. વીડિયો કેવાયસી માટે જિયોટેગિંગ, ફેશિયલ રિકોગ્નાઈઝેશન જેવી અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ