સાવધાન / આવા મેસેજ આવે તો ધ્યાન રાખજો, થઈ જશે ખાતું ખાલી, SBIએ લોકોને આપી 'સોનેરી સલાહ'

 sbi shared tips on how to deal with scam calls ,messages and online-fraud

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI એ 25 સેકન્ડનો એક વિડીયો પોસ્ટ કરતાં કહ્યું કે ક્યારેય પણ આવા કોલ્સ બેંકના સમજીને ઉપાડવા નહીં અને SMS મેસેજનો પણ જવાબ આપવો નહીં. કારણકે કોઇપણ તમારી પર્સનલ કે ફાઇનાન્શિયલ માહિતી ચોરી શકે છે અથવા તો તેનો દુરુપયોગ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ