સુવિધા / કોઇ પણ ડોક્યુમેન્ટ્સ વગર SBI માં ખોલો એકાઉન્ટ, મળશે આ લાભ

SBI Savings Account Can Be Opened Even Without Valid Documents

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એક ખાસ પ્રકારનુ એકાઉન્ટ ખોલે છે. આ એકાઉન્ટ ખાસ કરીને એ લોકો માટે જેમની પાસે વેલિડ ડોક્યુમેન્ટ નથી. મતલબ સ્પષ્ટ છે કે KYC માટે આપવામાં આવનારા ડોક્યુમેન્ટની જરૂર નહી પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ