કામની વાત / SBIએ કરોડો લોકોને કર્યા એલર્ટ, કહ્યું મંજૂરી વિના કરશો આ કામ તો થશે સખત કાર્યવાહી

sbi said do not use any brand name or logo without permission this is punishable offense

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ લોકોને એલર્ટ કરતા કહ્યું કે જો તમે કોઈ પણ રજિસ્ટર્ડ બ્રાંડનું નામ કે પછી લોગોને પરમિશન વિના વાપરો છો તો તે દંડનીય અપરાધ છે. તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. અનેકવાર લોકો નાના મોટા બિઝનેસ કે કામ શરૂ કરવા કોઈ ફેમસ બ્રાન્ડનો લોગો વાપરે છે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ કે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ