લાલ 'નિ'શાન

નિર્ણય / SBIના ખાતાધારકો માટે આવ્યા ખરાબ સમાચાર, આ રોકાણ પર મળશે ઓછું વ્યાજ

Sbi Reduces Interest On Fd

દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે અમુક સમયગાળાની એફડી પર 0.15% ઘટાડો કર્યો છે. નવા દર 2 જાન્યુઆરીથી 2 કરોડ રૂપિયાની નીચેની એફડી પર લાગુ થશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ