આનંદો / 2020માં SBI હોમલોનને લઈને પોતાના ગ્રાહકોને આપશે આ મોટી ગિફ્ટ

SBI Reduces External Benchmark Rate

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. એસબીઆઈએ બાહ્ય બેંચમાર્ક આધારિત દર (EBR) માં ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ તે 8.05 ટકાથી 7.80 ટકા થયો છે. તેમાં 25 બીપીએસનો ઘટાડો થયો છે. નવા દર 1 જાન્યુઆરી, 2020 થી લાગુ થશે. SBIએ ASMEની તમામ ફ્લોટિંગ રેટ લોન્સ, હાઉસિંગ અને રિટેલ લોનને EBR સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે. આ કારણ છે કે તેમની હોમ લોનની EMI ઘટશે. હોમ લોન લેવા પર હવે વ્યાજ દર વાર્ષિક 7.90% થી શરૂ થશે. અગાઉ આ દર 8.15 ટકા હતો.

બ્રેકિંગ ન્યૂઝ