નોકરી / SBIમાં SOના પદો પર બહાર પડી બમ્પર ભરતી, પરીક્ષા વગર સીધુ સિલેક્શન, જાણો કઈ રીતે કરશો એપ્લાય

sbi recruitment 2022 apply online at sbi co in

SBI SO ભરતી 2022 અરજી પ્રક્રિયા આજથી 31 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. રસ ધરાવતા ઉમેદવારો તેમની પાત્રતા ચેક કરી શકે છે અને ઓફિશ્યલ વેબસાઇટ- sbi.co.in પર અરજી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ