JOB / SBIમાં કામ કરવાની સોનેરી તક, જાન્યુઆરી 2021 સુધી 8500 કર્મચારી લેવાની તૈયારી

 SBI Recruitment 2020

સરકારી નોકરી મેળવવા માટે લોકો કેટલા પ્રયત્નો કરતા હોય છે. તેમ છતાં નોકરી મળવી ખૂબ મુશ્કેલ છે. બધી જ તૈયારી હોય તો સરકારી ભરતી આવતી નથી પરંતુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરવા ઇચ્છતાં લોકો માટે એક ઉત્તમ તક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ