કામની વાત / SBI ગ્રાહકો માટે સારા સમાચાર, એક ક્લિક પર થઈ જશે આ બધા કામ

sbi pension seva portal all your pension facilities in one click check how to register

જો તમે પેન્શનધારક છો અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં તમારું ખાતુ છે તો તમારે પેન્શન સાથે જોડાયેલી તમામ સેવાઓ માટે કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પેન્શન એકાઉન્ટ રાખનારા ખાતાધારકો માટા ખાસ કરીને એક ડેડિકેટેડ પોર્ટલ- SBI Pension Seva Portal લોન્ચ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ