તમારા કામનું / SBI ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા, હવે OTPની પડશે જરુર, જાણો આની તમામ વિગતો

sbi otp based atm cash withdrawal above rs 10000 from 8 pm to 8 am for sbi debit card holders

રાતના સમયે એટીએમ છેતરપિંડીથી બચવા માટે દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને ઓટીપી આધારિત એટીએમ વિડ્રોની સુવિધા પૂરી પાડશે. એસબીઆઈની આ સુવિધા 1 જાન્યુઆરી 2020 થી અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત રાતના 8 થી સવારે 8 વાગ્યા દરમિયાન એસબીઆઇ એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે ઓટીપીની જરૂર પડશે. આ સુવિધા શરૂ થતાં જ એસબીઆઇએ તેના ગ્રાહકોને આ વિશે માહિતી આપી હતી. ફરી એકવાર એસબીઆઈએ છેતરપિંડી ટાળવા માટે ગ્રાહકોને આ સુવિધા વિશે માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ