અરે વાહ ! / તહેવારોમાં કાર ખરીદવાનું વિચારતા હોવ તો જલ્દી કરો! સૌથી મોટી બૅન્ક આપી રહી છે જોરદાર ઑફર અને લાભ

sbi offers car loan discount this festive season drive home your dream car get exciting offers on car loans through yono

જો તમે ફેસ્ટિવલ સિઝનમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ તમારા માટે સારી તક છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક તમને તમારી મનપસંદ કાર ખરીદવા માટે સારી ઓફર રજૂ કરી રહ્યું છે. એસબીઆઈ કાર લોનના વ્યાજ દરમાં ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ