સુવિધા / SBIએ ATMને લઈને શરૂ કરી ખાસ સર્વિસ, હવે પૈસાને લગતા આ કામમાં નહીં આપવા પડે ચાર્જિસ

SBI new facility for customers can withdraw money from atm many times without paying any charges

બેંકમાંથી પૈસા ઉપાડવા માટે આજકાલ બધાં જ એટીએમનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, બેંકો એટીએમમાંથી પૈસા કાઢવાની સંખ્યામાં લિમિટ રાખે છે. જો ગ્રાહકો આ નક્કી કરાયેલી લિમિટ કરતા વધુ વખત એટીએમમાંથી પૈસા કાઢે છે તો તેના પર ચાર્જિસ લાગે છે. પરંતુ એસબીઆઈ બેંકે તેના ગ્રાહકોને આ ચાર્જિસથી બચાવવા એક નવી રીત જણાવી છે. જેમાં ખાતાધારક એટીએમ કાર્ડ વિના જ યોનો એપની મદદથી પૈસા કાઢી શકે છે. તેના માટે ગ્રાહકે એટીએમની લેણદેણ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ