તમારા કામનું / ઘેર બેઠા સરળ સ્ટેપ્સથી SBIની આ સુવિધા એક્ટિવેટ કરો, મિનિટોમાં થઈ જશે બેંકના કામ

SBI Net Banking how to activate from your mobile and laptop at home

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ તેના ગ્રાહકો માટે અવારનવાર નવી સુવિધાઓ લાવતી રહે છે. ત્યારે હવે ઘરે બેઠાં એકદમ સરળતાથી નેટ બેંકિંગ એક્ટિવેટ કરવા માટે તમારે સૌથી પહેલાં એસબીઆઈના નેટ બેંકિંગના હોમપેજ onlinesbi.com પર જવું પડશે. ત્યારબાદ અહીં “New User Registration/Activation” પર ક્લિક કરો. પછી જે પેજ ખુલશે તેમાં તમારો એકાઉન્ટ નંબર, CIF નંબર, બ્રાન્ચ કોડ, દેશ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને અન્ય મહત્વપૂર્ણ જાણકારી ભરો. પછી ઈમેજમાં દેખાતા ટેક્સ્ટને બોક્સમાં ભરો. પછી સબમિટ પર ક્લિક કરી દો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x