Ek Vaat Kau / SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે

આપણા દેશમાં જેટલું ઝડપથી ડિજીટલાઇઝેશન થઇ રહ્યું છે તેટલી જ ઝડપે ઓનલાઇન ફ્રોડના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે SBIએ પોતાના ગ્રાહકોના ખાતા અને પૈસાની સલામતીને લઇને અનેક સિક્યોરિટી ફિચર્સ લોન્ચ કર્યા છે. તા આ ફિચર્સ અંગેની માહિતી મેળવવા ઇચ્છતા હોવ તો...જુઓ EK Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ