બેંકિંગ / તમારું SBIમાં ખાતું હોય તો જાણી લો આ વાત, બેંક આપી રહી છે આ નવી સુવિધા

SBI launches new facility to check savings account balance, bank holidays

દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. આમાંથી જ એક છે એસબીઆઈનું હેલ્પલાઈન. જેનું નામ એસબીઆઈ ક્વિક રાખવામાં આવ્યું છે. આ સેવા તમે એસએમએસ અથવા એક મિસ્ડ કોલથી શરૂ કરી શકો છો. આ સુવિધાની મદદથી એસબીઆઈના ગ્રાહકો અકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ, ચેક બુક માટે અરજી, છેલ્લા 6 મહિનાનું એકાઉન્ટ બેલેન્સ, હોમ લોન અને એજ્યુકેશન લોન ઈન્ટરસ્ટ સર્ટિફિકેટ જેવી જાણકારી મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ