નિયમ / SBI બેંકનો GSTના નામે નવો નિયમ, હવે પૈસા જમા કરાવવા પર પણ ચાર્જ લાગશે

sbi increases atm transaction neft rtgs becomes costly at bank branches

એક ઓક્ટોબરથી ભારતીય સ્ટેટ બેંક પોતાના બેંક ચાર્જ અને ટ્રાન્ઝેક્શનને લઇને ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંક એક ઓક્ટોબરથી પોતાના સર્વસ ચાર્જમાં ફેરફાર કરનાર છે. જેમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા, નિકાળવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શનથી જોડાયેલ સર્વિસ ચાર્જ સામેલ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x