MCLR / SBIએ આપ્યો મોટો ઝટકો, બેંકે બદલેલા નિયમોથી ગ્રાહકોને પડી શકે છે ભારે મુશ્કેલી

SBI hikes mclr and landing rates

ભારતીય સ્ટેટ બેંકએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે MCLRમાં વધારો કરતી નોટિફિકેશન જાહેર કરી છે. જેના લીધે રેટ્સમાં પણ બદલાવ આવેલ છે. RBIએ ભાવને નિયંત્રિત કરવા હાલમાં જ રેપો રેટ પણ વધાર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ