કામની વાત / Bank Alert: આ મેસેજને કરશો ઈગ્નોર તો થશે 1000 રૂપિયાનું નુકસાન, સાથે બંધ થશે ખાસ બેંકિંગ સેવાઓ પણ

sbi hdfc bank customers alert these documents need to be updated by june end to avail services

જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો 30 જૂન પહેલા કરાવી લો. નહીં તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને પાન કાર્ડ બંધ થશે. આ સિવાય અનેક બેંક તેની સેવાઓ પણ બંધ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ