વ્યવસ્થા / ખાતાના આ નંબરથી ખબર પડશે કે બેંક તમને ક્યારે આપશે રૂપિયા, જાણો દરેક જરૂરી વાત

sbi gives staggered withdrawal plan to jan dhan accounts know these things before your withdraw

આજથી મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. COVID-19 ને કારણે સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તબક્કાવાર રીતે વિડ્રોલ કરવાનો નિર્ણય લીધો છે. SBIએ આ માટે ટાઇમ ટેબલ નક્કી કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ