રોકાણ / સસ્તુ સોનું ખરીદવાનો આવ્યો વધુ એક અવસર, આ બેંક આપશે વધારે રિટર્ન સાથે અન્ય ફાયદા પણ

sbi gives invest in sovereign gold bonds issue date 30 august sgb issue price check

જો તમે સોનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમે SBIની મદદ લઈ શકો છો. 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી તમે અહીંથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ