કામની વાત / 30 નવેમ્બર સુધી નહીં કરો આ કામ તો નહીં મળે પેન્શન, SBI આપી રહી છે ખાસ સુવિધા

sbi gives facility to pensioners submit life certificate by 30 november online last  date to apply for pension

જો તમે પેન્શનર છો અને તમારું લાઈફ સર્ટિફિકેટ જમા નથી થયું તો તમારું પેન્શન આવવાનું બંધ થઈ જશે. પેન્શનધારકો માટે પેન્શન મેળવવા માટે નવેમ્બરમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું જરૂરી છે. આ માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જો તમે સમયસર આ ફોર્મ જમા નહીં કરો તો તમારું પેન્શન અટકી જશે. તમે SBIની મદદથી ઓનલાઈન ફોર્મ જમા કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ