બચત / 31 જુલાઈ પહેલાં માત્ર આ 1 કામ કરી લો, તમારી FD પર મળતાં વ્યાજ પર નહીં કપાય ઈન્કમ ટેક્સ

sbi fixed deposit customers can save income tax on interest received on fd by filling form 15g and 15h

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કર્યું છે, તો તેના પર મળતાં વ્યાજ પર ટીડીએસ કાપી લેવામાં આવશે. એસબીઆઈ તમારી વ્યાજની આવક પર 10 ટકા ટેક્સ કાપી લે છે. જેથી જો તમારી વાર્ષિક આવક ટેક્સ સ્લેબ (બિન કરપાત્ર આવક)માં ન આવતી હોય તો તમે ટેક્સની બચત કરી શકો છો. આના માટે તમારે ફોર્મ-15 જી અને ફોર્મ-15 એચ (વરિષ્ઠ નાગરિકો માટે) ભરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે સરકારે આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2020 સુધી લંબાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ