ડીઝીટલ ઇન્ડિયા / દેશમાં ડિજિટલ મનીનું 'રાજ'! દિવાળી પર 20 વર્ષમાં સૌથી ઓછી નોટોનો ઉપયોગ

sbi ecowrap currency circulation lower in diwali last 20 year people use more digital payment

20 વર્ષ બાદ ભારતમાં દિવાળી પર ચલણી નોટોના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો છે.લોકો હવે ડીઝીટલ પેમેન્ટ પર વધુ નિર્ભર થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ