તમારા કામનું / SBIએ શરૂ કરી ખાસ સ્કીમ, ઘરે બેઠા મેળવો 3 લાખ સુધીની બાઈક લોન, જાણો શું છે પ્રોસેસ

sbi easy ride sbi launches pre approved two wheeler loan scheme

SBIના YONO એપ દ્વારા 'એન્ડ-ટૂ-એન્ડ ડિજિટલ ટૂ-વ્હીલર લોન'નો ફાયદો ઉઠાવી શકો છો. આ સ્કીમ હેઠળ કસ્ટમરને વધુ ત્રણ લાખ રૂપિયા સુધીની 'ટૂ-વ્હીલર લોન' મળી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ