ખુશખબર / કોરોના કાળમાં SBI એ આપી મોટી રાહત, હોમ લોન વ્યાજ દરમાં કર્યો આટલો ઘટાડો, જાણો નવા દર

SBI cuts home loan interest rate to 6.7%

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ શનિવારે હોમ લોન પરનો વ્યાજ દર ઘટાડીને 6.70 ટકા કરી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ